Good Morning Massage In Gujrati | Top 50+ Good morning massage | Good morning message in gujarati

Good Morning Massage In Gujrati | Top 50+ Good morning massage | Good morning message in Gujarati


Namaskar Dosto Is Article Me Apko Best good Morning Massages Milege Jeseki, Good Morning Massage In Gujarati



દુનિયાનુ 🌏 સૌથી 👌🏻 સુંદર 🌱 છોડ
                  વિશ્વાસ😋 હોય છે...
          જે જમીન પર નહી  પણ
   🙂વ્યક્તિના હૃદય 💞 માં ઉગે છે...!!........
🍁  *શુભ સવાર* 🍁


ખબર નહીં ક્યાં ગયા એ દિવસો જોયા કોઈને કહેતા એટલે તેમને તેમની ભૂલનો અહેસાસ થઇ જતો.

 




આપણી ઈચ્છા થી પણ વધારે સુંદર ઈશ્વરની યોજના હોય છે.

 

Good Morning Message In Gujarati 

 




બસ સમજણ નો તફાવત હોય છે બાકી સમસ્યાઓ તેમને કમજોર કરવા નહીં પણ મજબૂત કરવા માટે આવતી હોય છે.



બધા માનતા હોય એમાં માનવું એ માન્યતા પણ કોઈ ન માનતો હોય એમ માનવું એનું નામ વિશ્વાસ.

 




જે ભૂલી જવી જોઈએ એવા તમને યાદ છે એનો જ જિંદગીમાં બધો વિવાદ છે.


 

 



ભગવાને બીજાને શું આપ્યું છે એ જોવામાં આપણે એટલો વ્યસ્ત છીએ કે ભગવાને આપણને જે આપ્યું છે તેને માણવા આપણી પાસે સમય જ નથી.

 

 

 

Good Morning massage gujarati

 

 



જો બોલવું એટલું જ સહેલું હોત તો આ યાદના શબ્દ શોધાયો જ ન હોત.

 



કેટલું કહી ગયા કેટલું સહી ગયા કેટલું કહેતા કહેતા રહી ગયા તો સાચો અને તું ખોટો ની રમત માં ન જાણે કેટલાય સંબંધો વહી ગયા.

 



આવતીકાલે આપણી પાસે વધુ સમય આવશે એ આપણા જીવનનો સૌથી મોટો ભ્રમ છે.

 



જીવનની દરેક સમસ્યા ટ્રાફિકની લાલ લાઈટ જેવી હોય છે જો તમે થોડીવાર માટે ધીરજ સાથે રાહ જુઓ તો લીલી લાઈટ થઇ જશે.

 



ભલે આપણે કોઈને ખુશ ન કરી શકીએ પણ આપણા કારણે કોઈ દુઃખી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું.

 



કોઈ મનથી કરે એવા વ્હાલ ને શોધું છું કોઈ હકથી પૂછે એવા સવાલ ને શોધું છું બધાનું તો પહેલા વિચારું છું પણ કોઈ મારું વિચારે એવા ખ્યાલને શોધું છું.

 



રાખવો નહીં કાર કે ના થાય કશું મારા વિના અહીં તો આકાશ ઊભું છે તે ટેકા વીના.

 



જિંદગીમાં ક્યારે એક ભૂલ ન કરતા પોતાના જીવથી વધુ માન આપતા હોય એમને ગુલામ ના સમજતા.

 



હા બોલવામાં મોઢું અને ના બોલવામાં ઉતાવળ કરવાથી જીવનમાં ઘણું આવવુ પડે છે.

 



સમયે બતાવવા વાળા તો ઘણા મળે છે પણ સમય પર કામ આવે તેવા બહુ ઓછા મળે છે.

 



ક્યારેક તમે બીજા માટે માગી જુઓ તો તમારે ક્યારેય માગવાનો વારો નહીં આવે.

 



સમજવા જેવી વાત છે માત્ર એ જ જીવન કામનું છે જે આપણે બીજા માટે જીવી શકીએ.

 



રિસાઈ ગયેલી ખામોશી કરતા બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે.

 



તમારા મનની વાત જેને સમજાવવી પડે તે વ્યક્તિ તમારા શબ્દો તો સમજ છે તમારી લાગણી નહીં.

 



હસું છું એટલે માની ન લેતા કે સુખી છું રડી નથી શકતો એટલે હું દુઃખી છું.

 



હું છું ને તારી સાથે બસ કોઈ આટલું કહી દે તો જીંદગી જીવવાની મજા જ અલગ હોય છે.

 



જે બીજાને મેતા જ તમારું મહત્વ ભૂલી જતા હોય એ ખરેખર તમારા હોતા જ નથી.

Next Post Previous Post
1 Comments
  • Dixit Garva
    Dixit Garva October 8, 2020 at 6:14 AM

    wow nice good morning massages

Add Comment
comment url