Good Morning Massage

Good Morning Massage


કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં*
*પણ દરેક વસ્તુ ની કિંમત ફકત*
*સમય જ સમજાવી શકે છે*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹



Good Morning Massage


*ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે*
*કયારે?, કયાં?, કેવીરીતે? મળાવી દે છે*
*જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા*
*તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે*

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞


Good Morning Massage

*ચકાસ્યાં કરશો તો..*
*કોઈ પોતાનું નહીં જડે,,*
*અને... હા...*
*ચાહતાં રહેશો તો..*
*કોઈ પારકું નહીં જડે..!!*🙏

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹


Good Morning Massage

*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*

🌸🌻 સુપ્રભાત 🌻🌸





*જિંદગી ની 'દોડ' જ અજીબ છે,*
*જીતી જઈએ તો 'આપણા પાછળ છૂટી જાય છે,*
*અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે....*

🌹🌹🌹 સુપ્રભાત 🌹🌹🌹





હૃદય થી સાફ રહેશો તો,
કેટલાય લોકોના ખાસ રહેશો.
સુવિચારો મહત્વ નાં નથી
સુ(શૂ) વિચારો છો? તે મહત્વનું છે.

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹



હજારો પ્રશ્ન છે..
*જીંદગી માં પણ ...*
જવાબ એક જ છે .
*'થઈ જાશે'*

🌹🌹🌹 shubh savar 🌹🌹🌹



*જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને*
*જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો* ...
*ફક્ત* *'કામ'* *સાથે નહીં પણ*
*'માન'* *સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ. એજ સંબંધ...*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹



દર્દ સિવાય જિંદગી અધુરી છે
તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે.

🌹🌹🌹 Suprabhat 🌹🌹🌹





*જીવનમાં કોઈક કોઈક વાર અંધારું પણ જરૂરી છે...*
*ખબર તો પડે કે આપડી જોડે સાચા હીરા કયા છે..*
*નહીંતર તડકામાં_કાચ_ના ટુકડા પણ હીરાની જેમ ચમકે છે.*

🌹🌹🌹 Good morning 🌹🌹🌹
Next Post Previous Post
No Comment
Add Comment
comment url